Tag: Investor

FPI દ્વારા ફરી રોકાણ

એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા ક્રૂડની કિંમતમાં ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં સુધારો થતાં ...

એજન્ટો સ્વપ્નીલના ફોટો લઇ મૂડીરોકાણકારોને ધમકાવે છે

અમદાવાદ :  ગુજરાતના મહાઠગ વિનય શાહ એની તેની પત્ની ભાર્ગવી શાહ ્‌દ્વારા આચરાયેલા રૂ.૨૬૦ કરોડના કૌભાંડમાં ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂત ...

રોકાણકારની સંપત્તિ ૧.૯૨ લાખ કરોડ વધી છે : હેવાલ

મુંબઈ : મૂડીરોકાણકારોની સંપત્તિમાં આજે ૧.૯૨ લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૫૫૧ પોઇન્ટનો સુધારો થયા બાદ રોકાણકારોની ...

૧૦ પરિબળ દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે

મુંબઇ :  શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં ૧૦ પરિબળોની સીધી અસર જાવા મળે તેવી શક્યતા છે. તમામ ક્ષેત્રોમાંથી ...

બજારમાં ફરી હાહાકાર : સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઘટીને આખરે બંધ

મુંબઇ:  શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી. મુડીરોકાણકારોએ જંગી નાણા ગુમાવી દીધા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, એÂક્સસ ...

મૂડીરોકાણકારોની સંપત્તિ ૧.૭૯ લાખ કરોડ ઘટી છે

નવીદિલ્હી:  શેરબજારમાં આજે અભૂતપૂર્વ અફડાતફડી જાવા મળી હતી. શેરબજારમાં મોટા ઘટાડાના પરિણામ સ્વરુપે આજે બુધવારના દિવસે એક જ દિવસમાં મૂડીરોકાણકારોએ ...

FPI દ્વારા ૧૫,૩૬૫ કરોડ રૂપિયા પાછા ખેંચાયા : રિપોર્ટ

મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વિદેશી મૂડી રોકાણકારોએ જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. આ મહિનામાં હજુ સુધી મૂડીરોકાણકારોએ ...

Page 2 of 2 1 2

Categories

Categories