International Mother’s Day

આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ: માતૃત્વ માટે આશીર્વાદરૂપ બની આ યોજના, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય

ગાંધીનગર : મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

- Advertisement -
Ad image