પ્રથમ વખત કચ્છમાં યોજાઇ રહી છે આંતરાષ્ટ્રીય બેઠક, ચાલી રહી છે તડામાર તૈયારીઓ by KhabarPatri News February 2, 2023 0 G૨૦ સમીટ અંતર્ગત દેશની પ્રથમ પ્રવાસન બેઠક ફેબ્રુઆરી મહિનામાં કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ મંધ્યે મળવાની છે. વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ ...