આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નિક ઇન્ડિયા દ્વારા અનોખી ઉજવણી, નિકટૂન્સ ચીકુ બંટી અને બાળકોએ નિક થીમની પતંગો ઉડાવી
નિક ઈન્ડિયા દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અવિસ્મરણીય અવસરો નિર્માણ કરવા માટે ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે ભાગીદારીમાં બાળકોના ...