India

જમ્મુ કાશ્મીરના સોપોરથી લશ્કરના ૩ આતંકવાદીઓની ધરપકડ

સુરક્ષા દળે મોટો આતંકવાદી પ્રવૃત્તિનો પદાફાર્શ કર્યો જમ્મૂ -કાશ્મીર પોલીસે ભારતીય સેનાની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદી મોડ્યુલનો…

જાેધપુરમાં ઈસ્લામિક ઝંડો ફરકાવતા જૂથ અથડામણ : ઈન્ટરનેટ સેવા બંધ

જાેધપુરના ઝાલૌરી ગેટ ચાર રસ્તા પર બે જૂથ વચ્ચે સ્વતંત્રતા સેનાનીની મૂર્તિ પર ઈસ્લામિક ઝંડો લહેરાવવા મુદ્દે વિવાદ ઊભો થયો…

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી ઈદની શુભેચ્છા પાઠવી

દેશભરમાં મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે. આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ…

ભાગેડુ મેહુલ ચોકસી સામે સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો

ભાગેડૂ કારોબારી મેહુલ ચોકલી અને તેની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ ૩૦ એપ્રિલે દાખલ…

આ વર્ષે અત્યાર સુધી ૧૫ આતંકીઓ ઠાર થયા, ગત વર્ષ કરતા સંખ્યામાં થયો વધારો

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી કાશ્મીરમાં પહેલા ૪ મહિનામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં…

- Advertisement -
Ad image