‘તે સમાજમાં મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ,’ એમ કહીને પતિએ પત્નીને છરીના ઘા મારી પતાવી નાખી by Rudra February 16, 2025 0 ગોંડલમાં સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાના પ્રસંગમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. સમાજમાં તે મારુ નાક કપાવ્યું ...