Human Milk Bank

રાજ્યમાં અત્યાર સુધી ૧૯,૭૩૧ બાળકોને અમૃતરૂપી દૂધનું દાન કરી ૨૧,૩૫૭ માતાઓ બની યશોદા, હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે ૫,૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…એથી મીઠી તે મોરી માત રે…જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ…કવિ બોટાદકર રચિત…

- Advertisement -
Ad image