મુખ્યમંત્રીએ રાજ્યની વરસાદી સ્થિતીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા કરી by KhabarPatri News July 17, 2018 0 રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઇને કરી ...