High Court

Tags:

CJIએ હાઈકોર્ટના જજની ટિપ્પણી પર કહ્યું,”ભારતના કોઈ ભાગને પાકિસ્તાન ન કહી શકાય”

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, દેશના કોઈપણ ભાગને પાકિસ્તાન ન કહી શકાય. ચંદ્રચુડે આ ટિપ્પણી કર્ણાટક હાઈકોર્ટના…

10 પુરુષો સાથે લગ્ન કરી રાખ્યા શરીર સંબંધ, પછી લગાવ્યા દુષ્કર્મના આરોપ, હાઇકોર્ટના જજ પણ ચોંકી ગયા

દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રકારના કાયદાઓ છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી છે જે તેનો ખોટો ફાયદો ઉઠાવે છે. આવો…

69 હજાર શિક્ષક ભરતી કેસ મામલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, આ તારીખે થશે સુનાવણી

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતી મામલે દાખલ અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.…

સરકારની ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ કાર્યવાહી પર હાઇકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ડ્રગ્સના દૂષણમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે તેની સામે અમદાવાદ પોલીસની સાથે સાથે સ્ટેટ લેવલની વિવિધ…

ભારતીય મસાલાઓનું થયું ઘોર અપમાન!.. લોકો ગૌમૂત્ર અને છાણ ખાતા હોવાનો દાવો, હાઇકોર્ટે આ પગલું ભર્યું

દિલ્હી હાઈકોર્ટે ગુગલને યુટ્યુબ પરથી ભારતીય મસાલાઓ ગાયના છાણ અને ગૌમૂત્ર ભેળવવામાં આવતા હોવાનો દાવો કરતો વીડિયો હટાવવાનો આદેશ આપ્યો…

૧૪ વર્ષની છોકરી બોલી “મારી મરજીથી બાંધ્યા છે સેક્સ સંબંધો” : હાઈકોર્ટે આ કેસમાં છોકરા સામે POCSO  એક્ટ હેઠળ આરોપો ઘડ્યા 

૨૦૧૭ માં એક વ્યક્તિએ દિલ્હીમાં તેની ૧૪ વર્ષની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ યુવતી પોતે પોલીસ પાસે…

- Advertisement -
Ad image