હજારો લોકો ખુલ્લી જગ્યામાં જ શૌચક્રિયા કરે છે : રિપોર્ટ by KhabarPatri News March 10, 2019 0 અમદાવાદ : માનવ વિકાસ અને સંશાધન કેન્દ્ર(એચડીઆરસી), અમદાવાદ દ્વારા શહેરના ૨૪ સ્લમ વિસ્તારના ૭૫૧૨ કુંટુબોના પ્રતિનિધિરૂપ ૧૪૨ વ્યકિતઓનો એક અનૌપચારિક ...