Tag: HC

૩૧ વર્ષ પછી જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરાઈ, DM ની હાજરીમાં પૂજા થઈ

કોર્ટના આદેશ બાદ બુધવારે મોડી રાત્રે જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થઈ હતી. કોર્ટે હિંદુ પક્ષને ૩૧ વર્ષ બાદ ...

સાસુની સેવા કરવી એ પુત્રવધૂની ફરજ, પતિને માતાથી અલગ રહેવા દબાણ ના કરી શકે : HC

ઝારખંડ હાઈકોર્ટ એક પારિવારિક કેસમાં એક મહત્વનો ચુકાદો સંભળાવ્યોમીડિયા રિપોર્ટ અનુસાર, ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ ચંદની કોર્ટે એક પારિવારિક કેસમાં ...

અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ ...

Categories

Categories