શાળામાં ભૌતિક સુવિધા વધારવા સરકાર ઈચ્છુક by KhabarPatri News July 29, 2018 0 અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે રાજ્યના ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર, શિક્ષક અને સમાજની છે. એટલે ...