CBSE, IB સહિતની તમામ સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત by KhabarPatri News March 28, 2018 0 ગુજરાત સરકાર દ્વારા તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત કર્યાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરાઇ હતી. આગામી નવા શૈક્ષણિક ...