સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ, રાજ્ય સરકારની ઝાટકણી કાઢી by Rudra October 21, 2024 0 ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.સચિવાલયના તમામ ...