Gujarat CM

રાજ્યમાં સૌ પ્રથમ વખત યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ફૂટબોલને કીક મારીને કરાવ્યો હતો.…

મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા હ્વદય દાન કરનાર દાતાઓના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હ્વદયરોગ, કેન્સર જેવા જટિલ રોગના ઇલાજ માટે ગુજરાતમાં મેડિકલ રિસર્ચ અને ફાર્માસ્યુટિકલ રિસર્ચની સુવિધાઓ વ્યાપક બનાવવાની…

Tags:

આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ – ૨૦૧૮ મુખ્ય મંત્રીશ્રીએ કરાવ્યો રંગારંગ પ્રારંભ

આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ – ૨૦૧૮, રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીએ રંગારંગ પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ આંતરરાષ્ટ્રિય પતંગ…

ઇ.સ. ર૦૧૮ના વર્ષનો પ્રારંભ કન્યાકેળવણીના સદકાર્યથી કરતા મુખ્યમંત્રીશ્રી

આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે રાજ્યની રપ૦ થી વધુ પ્રાથમિક શાળાઓમાં ડિઝીટલ-વર્ચ્યુઅલ કલાસરૂમ કાર્યરત પણ કરી દેવામાં…

ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા

રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને…

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની જાહેરાત નિરીક્ષક અરુણ જેટલીની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે…

- Advertisement -
Ad image