ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજામાં ભંગ પડ્યો by KhabarPatri News November 27, 2023 0 ગીર સોમનાથ : આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગીરસોમનાથમાં માવઠાએ કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા બગાડી છે. ...