નક્સલવાદીઓ દ્વારા ફરી IED બ્લાસ્ટ : ૧૫ જવાનો શહીદ થયા by KhabarPatri News May 1, 2019 0 ગઢચિરોલી : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ આજે છુપો હુમલો કર્યો હતો જેમાં ૧૫ સુરક્ષા જવાન શહીદ થતાં ખળભળાટ મચી ગયો છે. ...