લક્ઝરી બ્રાન્ડ Stanley લાઈફસ્ટાઇલએ શિવાલિક ગ્રૂપની પાર્ટનરશીપ સાથે અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોર લોન્ચ કર્યો
અમદાવાદઃ ભારતમાં સંપૂર્ણપણે એકીકૃત લક્ઝરી ફર્નિચર નિર્માતા અને રિટેઇલર સ્ટેનલી લાઇફસ્ટાઇલે રવિવારે અમદાવાદમાં તેનો ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો હતો. જૂનમાં સ્ટેનલી ...