ફોર્સ મોટર્સ લિમિટેડને ભારતીય સંરક્ષણ દળો તરફથી 2,900 થી વધુ ફોર્સ ગુરખા વાહનનો ઓર્ડર મળ્યો by Rudra March 29, 2025 0 પુણે : મજબૂત અને વિશ્વસનીય વાહનોના અગ્રણી ઉત્પાદક, ફોર્સ મોટર્સ લિમિટેડ, ભારતીય સંરક્ષણ દળો તરફથી 2,978 વાહનોના સીમાચિહ્નરૂપ ઓર્ડરની ગર્વથી ...