Jamnagar: મસાલા ભાત ખાધા બાદ ફુટ પોઇઝનિંગ થઈ જતા 100 બાળકોને કરાયા દાખલ by Rudra September 14, 2024 0 જામનગર શહેરમાં ઉજવાતા ગણેશ મહોત્સવમાં એક દુર્ઘટનાએ ખુશીઓ પર પાણી ફેરવી દીધું છે. હાપા વિસ્તારની એલગન સોસાયટીમાં આયોજિત ગણેશ પૂજનમાં ...