સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદી માહોલ વચ્ચે કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. આના કારણે પ્રદુષણના સ્તરમાં પણ સુધારો થયો છે.
નવી દિલ્હી: ગૉએર (GoAir)એ તહેવારોની સિઝનમાં લોકોને મોટી ગિફ્ટ આપી છે. દેશની સૌથી ભરોસેમંદ અને ઝડપથી વધતી એરલાઇન્સ ગો એરે મંગળવારે પ્રી-દીવાળી ઑફરની (Pre-Diwali Offer) જાહેરાત કરી છે. GoAirએ 24 કલાક સુપર સેવર ડીલની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગ્રાહક ઓછામાં ઓછા રૂ.1296માં ફ્લાઇટ ટિકિટ બુક કરી શકે છે. તો ચાલો જાઇએ આ ખાસ ઑફર વિશે. GoAirની 24 કલાક પ્રીદિવાલી ફેસ્ટીવ ઑફર 16 ઑક્ટોબર એટલે કે આજે 15:00 બપોરે શરૂ થઇ ચૂકી છે અને તે 17 ઑક્ટોબર 15:00 વાગ્યા સુધી ચાલશે. કસ્ટમર્સ આ દરમિયાન હવાઇ ટિકિટ બૂક કરાવી શકે છે.
ભારત, 9 ઓક્ટોબર, 2019: ભારતની સૌથી વિશ્વસનીય, સમયપાલનમાં ચુસ્ત અને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી એરલાઇન, ગોએરે બેંગલુરુ અને કોલકાતામાંથી સિંગાપોર…
Sign in to your account