અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી મળ્યો ખજાનો, સોનાનો વજન કરવા વજન કાંટો અને નોટની ગણતરી માટે મશીન મંગાવવા પડ્યાં by Rudra March 18, 2025 0 અમદાવાદ : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ, ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ...