Tag: Firing

જમ્મુ કાશ્મીર : સોપિયામાં પોલીસ પોસ્ટ ઉપર હુમલો

શ્રીનગર : જમ્મુકાશ્મીરના સોપિયનમાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આજે જૈનપોરામાં ત્રાસવાદીઓએ એક પોલીસ પોસ્ટ ઉપર હુમલો ...

કાશ્મીર : અંકુશરેખા ઉપર બીજા દિને પણ ગોળીબાર

શ્રીનગર :  કાશ્મીર ખીણમાં સતત બીજા દિવસે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા ઉત્તરીય ...

૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૮૦૦થી વધુ વખત ગોળીબાર

શ્રીનગર :  જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે  પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી ...

આસામ : લાઇનમાં ઉભા કરી પાંચ લોકોની ઘાતકી રીતે હત્યા

ગુવાહાટી :  આસામના તિનસુકિયા જિલ્લામાં દેશને હચમચાવી મુકે તેવી ઘટના સપાટી પર આવી છે. અહીં ઢોલા-સાદિયા પુલની નજીક પાંચ લોકોની ...

ચાંદખેડા : નવરાત્રિ વેળા છ રાઉન્ડ ફાયરીંગથી ચકચાર

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. તહેવાર દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ અને સલામતીની વાત કરે છે, ...

ગુરુગ્રામ ગોળીબાર : જજના પત્નિ, પુત્રનું કરૂણ મોત થયું

ગુરુગ્રામ : ગુરુગ્રામ ગોળીબાર કાંડના મામલામાં એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માના ગનરના ગાળોબીરમાં ઘાયલ થયેલા તેમના પત્નિ અને પુત્રએ સારવાર ...

ભારત વિરૂદ્ધ ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરવા પાકની ધમકી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને  ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ભારતે જારદારરીતે જવાબી ...

Page 8 of 9 1 7 8 9

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.