film

આલિયા ભટ્ટ મારું બ્રહ્માસ્ત્ર : કરણ જાેહર

મેરેજ બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જાેડી પહેલી વાર બ્રહ્માસ્ત્રમાં સાથે જાેવા મળશે. રણબીરે ફિલ્મમાં શિવા અને આલિયાએ ઈશાનો…

રાજપાલ યાદવની આગામી ફિલ્મ ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં

અભિનેતા રાજપાલ યાદવ તેમની આવનારી ફિલ્મ અર્ધ માટે વાત કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેઓ એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી રહ્યાં…

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ઢાનું ટ્રેલર રિલીઝ થયું

બોલીવુડના અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્‌ઢાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં તેમની સાથે અભિનેત્રી કરીના કપૂર જાેવા…

ઈન્દિરા ગાંધી પર આધારિત ફિલ્મ માટે કંગના રનૌત દિલ્હી જવા રવાના

પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મ ઈમરજન્સીમાં કંગના ત્રણ જવાબદારી નિભાવી રહી છે. ફિલ્મમાં લીડ રોલ ઉપરાંત તેણે…

કાન્સમાં બોક્સઓફિસ કલેકશન નહીં પણ સારી ફિલ્મોની વાત હોય છે : નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકીએ તેમની ટૂંકા ગાળાની બોલિવૂડ સફરમાં એક અલગ જ સ્થાન હાસલ કર્યું છે. નવાઝ અગાઉ આઠ વાર કાન્સ ફિલ્મ…

- Advertisement -
Ad image