The girl was kidnapped and raped after luring her to work in the film
The girl was kidnapped and raped after luring her to work in the film
An employee of the technical department of a school in Bhopal raped a three-year-old innocent girl in the school

Tag: female adventurer

૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે  દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન

માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ અને ઉનાળા સીઝનના ફેશન ટ્રેન્ડસના સાથે સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા કેટલાક મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક સન્માન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આગામી સીઝન  માટેનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે અને અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૨૭ અને ૨૮  માર્ચ , ૨૦૨૩ દરમિયાન કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી  ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે. ૨૭ અને ૨૮ માર્ચ દરમયાન દ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાનાર આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન શહેરના કેટલાક જાણીતા મહિલા ઉદ્યોગસાહસિકોને એમના સિદ્ધિઓ માટે બિરદાવા આવ્યું હતું. રંગરીવા સ્ટુડિઓઝના ડિરેક્ટર - સુશ્રી RJ  ભૂમિકા ત્રિવેદી, લાઇન્સ બિઝનેસ નેટવર્ક ચેરના સુશ્રી જુલી પંચાલ, ટોપ મોડેલ અને સામાજિક કાર્યકર્તા - શ્રીમતી વિની શર્મા, મિસિસ ઈન્ડિયા લેગેસી ૨૦૨૦ના રનર ઉપ અને બ્રાન્ડ એમ્બેસેડર - શ્રીમતી વિશાખા રંજન, ફેશન જર્નાલિસ્ટ - સુશ્રી ધ્રુવી શાહ, સામાજિક ઉદ્યોગસાહસિક - શ્રીમતી જયા શ્રીવાસ્તવ, મોટીવેશનલ સ્પીકર અને લાઈફ કોચ - શ્રીમતી નૈસર્ગી શાહ, વાઇબ્રન્ટ એન્કર અને પૂર્વ મિસ ગુજરાત - વૈભવી શાહ, કરણ ફોઉંડેશનના રાખી વર્મા અને શ્રી ઓપ્ટીશિયન્સના ડિરેક્ટર અને લાયન્સ ગ્રુપમાં કાર્યરત શ્રીમતી તૃપ્તિ વ્યાસનું કાર્યક્રમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા હાઈ લાઈફના આ સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા ...

Categories

Categories