એક્શનનો ડબલ ડોઝ છે સોનુ સૂદની આ ફિલ્મ, એનિમલને પણ ટક્કર મારે એવા છે ધૂમધડાકા, જાણો ક્યાં જોઈ શકશો? by Rudra March 9, 2025 0 મુંબઈ : બોક્સ ઓફિસ પર સફળતા બાદ સોનુ સૂદની બહુપ્રતિક્ષિત દિગ્દર્શકીય શરૂઆત ફતેહ હવે ખાસ જિયોહોટસ્ટાર પરથી પ્રસારિત થઈ રહી ...