મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ by KhabarPatri News December 6, 2023 0 10 જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં આવીમહેસાણા : મહેસાણા આરોગ્ય મંત્રીના જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. ...