ભારત સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળના ૦૩ પોલીસ કર્મચારીઓને ‘તાલીમ શ્રેષ્ઠતા પોલીસ મેડલ’ જાહેર
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારીઓને તાલીમ વિભાગમાં ઉત્કૃષ્ઠતા દાખવવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે ‘તાલીમ ...