નૈરોબી જતું ઇથોપિયન વિમાન તુટી પડ્યું : ૧૫૭ના મોત થયા by KhabarPatri News March 10, 2019 0 નૈરોબી : ઇથોપિયાના અદીસ અબાબાથી નૈરોબી જઇ રહેલું ઇથોપિયન એરલાઈન્સનું વિમાન આજે ઉંડાણ ભર્યાના છ મિનિટના ગાળામાં જ તુટી પડ્યું ...