અર્થ ડે નિમિત્તે અમદાવાદની સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત લઈને પ્રકૃતિને જાણવાનો પ્રયત્ન કર્યો
અમદાવાદ 24 એપ્રિલ 2025: અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ ના વિદ્યાર્થીઓએ વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરી, પોસ્ટર-મેકિંગ અને સ્લોગન-લેખન પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવા સાથે તેમની ...