drug smuggling

મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગમાં ઝડપાઈ બ્રાઝિલ મહિલા, 9.72 કરોડનું પેટમાં પધરાવી દીધું

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બ્રાઝિલની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પર કોકેઈન ભરેલી 124 કેપ્સ્યુલ હોવાનો આરોપ છે.…

- Advertisement -
Ad image