Drawing Competition

બાળ દિવસ નિમિતે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ : બાળ દિવસના અવસરે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રભદ્ધ આશ્રમ સ્કૂલ, નરોડા, અમદાવાદ ખાતે ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.…

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ડ્રોઇંગ સ્પર્ધામાં 88 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવો અને તેમને જાહેર પ્લેટફોર્મ પર રજુ થવાનો મોકો આપવાનો રહ્યો…

- Advertisement -
Ad image