રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શાખા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે "રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ" અંતર્ગત જનજાગૃતિ અભિયાન હેઠળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ...