ફખરે પાકિસ્તાનની તરફથી ફટકારેલી પ્રથમ બેવડી સદીઃ ૨૧૦ રન બનાવીને છેલ્લે સુધી નોટઆઉટ by KhabarPatri News July 20, 2018 0 બુલાવાયોઃ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચમાં પાકિસ્તાને આજે અનેક રેકોર્ડ કર્યા હતા. ...