રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મીએ સુરતની મુલાકાતે આવશે by KhabarPatri News May 27, 2018 0 સુરત:- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ મેના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન ...