ભ્રષ્ટાચારના આરોપસર યોગી સરકારે બે DMને કર્યા સસ્પેન્ડ by KhabarPatri News June 7, 2018 0 ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહત્વનો નિર્ણય લીધો હતો. યોગી આદિત્યનાથે બે જીલ્લાના ડી.એમને ભ્રષ્ટાચારના આરોપસર સસપેન્ડ કરી દીધા છે. ...