જીત અદાણીના લગ્ન પહેલા અદાણી પરિવારનું સરાહનીય પગલું, 500 દિવ્યાંગ દીકરીઓને આપ્યો 10-10 લાખનો કરિયાવર by Rudra February 7, 2025 0 અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પ્રભુતામાં પગલું માંડે તે પહેલા અદાણી પરિવારે ‘મંગલ સેવા’ ની માંગલિક ઘોષણા ...