સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી by KhabarPatri News November 3, 2018 0 નવીદિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ...
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ઘટાડો : તહેવાર પર લોકોને રાહત by KhabarPatri News November 3, 2018 0 નવી દિલ્હી : વૈશ્વિક સ્થિતીને Îયાનમાં લઇને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે શુક્રવારના ...
એક દિવસના બ્રેક બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત ફરી ઘટી by KhabarPatri News November 1, 2018 0 નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો હત. ...
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર હજુય જારી by KhabarPatri News October 30, 2018 0 નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવમાં ઘટાડાનો દોર આજે ૧૩માં દિવસે જારી રહ્યો હતો. તહેવારની સિઝનમાં ભાવમાં ઘટાડો ...
સતત ૧૦માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી by KhabarPatri News October 27, 2018 0 નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ૧૦માં દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય લોકોને તહેવારની સિઝનમાં ...
પેટ્રોલ અને ડિઝલ કિંમતમાં ઘટાડો : લોકોને થયેલ રાહત by KhabarPatri News October 26, 2018 0 નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત નજીવા ઘટાડાના કારણે સામાન્ય લોકોને આંશિક રાહત ...
પેટ્રોલની કિંમતમાં ૨૧ અને ડીઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો by KhabarPatri News October 19, 2018 0 તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે કાલે સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી. કારણ કે સતત ...