Delhi

દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને મોરારિબાપુની સહાય

બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં  ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં 27 થી વધુ લોકો મૃત્યુ…

દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડીંગ આગની ઝપેટમાં બળીને ખાખ થઈ

દિલ્હી આગ લાગતી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ ૨૬ મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. હજુ ૩૦થી૪૦…

આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની દિલ્હી પોલીસે ધરપકડ કરી

દિલ્હીમાં એમસીડીની દબાણ હટાવો કાર્યવાહીમાં વિઘ્ન ઉભુ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સરકારી કામમાં…

ગ્રાહકના ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થશે તો બેંક નુકશાની ચૂકવશે

દિલ્હીની રોહિણી કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે, જે મુજબ જાે કોઈ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે, એટલે…

ભાગેડુ મેહુલ ચોકસી સામે સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો

ભાગેડૂ કારોબારી મેહુલ ચોકલી અને તેની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસ ૩૦ એપ્રિલે દાખલ…

- Advertisement -
Ad image