Tag: Delhi police

બે કોડવર્ડ અને 13000 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ, પોલીસે કઈ રીતે ઉકેલ્યો આખો મિસ્ટ્રી કેસ?

ભરૂચ : ફક્ત એક જ કોડવર્ડ અને આખા કૌભાંડનો પર્દાફાશ થયો. દિલ્હી અને ગુજરાતની બે કંપની વચ્ચે જોબ કોન્ટ્રાક્ટ થયો ...

મહિલા કુસ્તીબાજ જાતીય સતામણીનો મામલો હજુ દિલ્હી પોલીસે FIR નોંધી નથી, હવે સ્વાતિ માલીવાલે મોકલી છે નોટિસ

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલા કુસ્તીબાજો સામેના જાતીય સતામણીના કેસમાં હ્લૈંઇ નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ દિલ્હી પોલીસને નોટિસ ...

દિલ્હી પોલીસે આફતાબ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ, શ્રદ્ધાના હત્યારાનો ગુનો ૬૬૨૯ પેજમાં જણાવ્યો

દિલ્હી પોલીસે શ્રદ્ધા હત્યા કેસને લઈને મંગળવારે (૨૪ જાન્યુઆરી) નવો ખુલાસો કર્યો છે. સાકેત કોર્ટમાં ૬૦૦૦ પેજથી વધુની ચાર્જશીટ દાખલ ...

ISI ના ઈશારે હિંદુ યુવકની હત્યા, પાકિસ્તાને મોકલ્યો વીડિયો, દક્ષીણપંથી પ્રભાવશાળી લોકોને મારવાનો પ્લાન હતો

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા ...

આફતાબ પર આવી મોટી આફત, દિલ્હી પોલીસને હાથ લાગ્યો મોટો પુરાવો

દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા વોલકર મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે આ કેસના આરોપી આફતાબનો ઓડિયો મળી આવ્યો ...

આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની દિલ્હી પોલીસે ધરપકડ કરી

દિલ્હીમાં એમસીડીની દબાણ હટાવો કાર્યવાહીમાં વિઘ્ન ઉભુ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સરકારી કામમાં ...

નાગરિક કાનુન સામે બંધની અનેક વિસ્તારોમાં અસર, ટ્રેનોને રોકાઇ

નાગરિક સુધારા કાનુનની સામે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે. આજે લેફ્ટ વિંગ અને કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા ...

Page 1 of 2 1 2

Categories

Categories