Decrease in shares

પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ ૭૬ પોઇન્ટ ઘટીને બંધ થયો

શેરબજારમાં આજે વેચવાલીનું મોજુ રહ્યું હતુ. કારોબારના અંતે સેન્સેક્સ  ૭૬ પોઇન્ટ ઘટીને ૪૦૫૭૫ની નીચલી સપાટી પર રહ્યો હતો.

- Advertisement -
Ad image