છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલી હુમલામાં સાત પોલીસ જવાન શહીદ by KhabarPatri News May 21, 2018 0 છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલવાદીઓએ એક પોલીસ વાહનને ફૂંકી મારતા સાત પોલીસ જવાન શહીદ થયા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ...