કોરોના મહામારી વચ્ચે રહસ્યમય તાવથી ૬ લોકોના મોત by KhabarPatri News May 13, 2022 0 કોરોના છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી હજુ પણ દુનિયાને હચમચાવી રહ્યો છે. અનેક દેશોમાં તેના અલગ અલગ સબ ...
ઉત્તર કોરિયામાં પ્રથમવાર કોરોનાનો કેસ આવતા દેશવ્યાપી લોકડાઉન કર્યું by KhabarPatri News May 12, 2022 0 ઉત્તર કોરિયાએ પહેલીવાર અધિકૃત રીતે કોવિડના પ્રકોપની પુષ્ટિ કરી છે અને પહેલીવાર દેશમાં કોરોનાનો દર્દી મળ્યાનો દાવો પણ કર્યો છે. ...
કોરોના વાયરસ પછી હવે આ રોગ તો એવો છે કે ૫ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં જાેવા મળ્યો by KhabarPatri News May 11, 2022 0 દુનિયાભરમાં તો હજુ કોરોના વાયરસનો પૂરી થવાની કોઈ આશંકા જાેવા મળી નથી અને ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી ...
ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા : ડબ્લ્યુએચઓનો દાવો by KhabarPatri News May 7, 2022 0 ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના ...
વિશ્વમાં અત્યાર સુધી ૧.૫ કરોડ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો : ડબ્લ્યુએચઓનું અનુમાન by KhabarPatri News May 7, 2022 0 દુનિયાના દરેક દેશોમાં આ જીવલેણ વાયરસને કારણે ઘણઆ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે ...
ચીનમાં લોકોને પક્ડી પકડીને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે by KhabarPatri News May 6, 2022 0 ચીનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પીપીઈ કિટમાં રહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ ...
કોરોનાના એક્સ-ઈ વેરિએન્ટથી ડરવાની જરૂર નથી બધુ ઠીક છે : વૈજ્ઞાનિકો by KhabarPatri News May 4, 2022 0 મહારાષ્ટ્ર અને ગુજરાતથી ૨ અપુષ્ટ કેસ સામે આવ્યાં બાદ, ઓમિક્રોન સબ-વેરિએન્ટ એકક્ષ-ઈનાં દેશનાં પહેલાં કેસની પુષ્ટિ ભારતીય SAR S-CoV2 જીનોમિક્સ ...