મહિલાઓનું જીવન માત્ર લગ્ન અને પતિ માટે જ નથી – સુપ્રીમ by KhabarPatri News July 31, 2018 0 નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત કિશોરી યુવતીઓના ખતના કરવાની પ્રથા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ખતનાના વિરોધમાં દાખલ ...