મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં સીઆરપીએફ જવાનોના સર્ચ ઓપરેશનમાં ૧૬ નક્સલીઓના મોત by KhabarPatri News April 24, 2018 0 મહારાષ્ટ્ર્રનાગઢ ચિરોલીમાં પોલીસે આજે નકસલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ સાથેની અથડામણમાં ૧૬ નકસલવાદી ઠાર થયા ...