Tag: China

અરુણાચલના આસફિલામાં પેટ્રોલિંગ બાબતે ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ 

વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા અરુણાચલ પ્રદેશના આસફિલામાં ભારતીય સેનાના પેટ્રોલિંગને ચીને અતિક્રમણ ગણીને ફરિયાદ કરી છે. જોકે, ભારત સરકારે ...

કમ્યુનિસ્ટ પાર્ટી પરત્વે વિશ્વાસ ધરાવનાર જ સ્પર્મ ડોનેટ કરી શકશે : ચીનની સ્પર્મ બેન્કનું ફરમાન    

બેઈઝીંગની સ્પર્મ બેંક પેકિંગ યુનિવર્સિટીએ એક અજીબોગરીબ શરત મૂકી છે જે મુજબ સ્પર્મ બેંકમાં એ જ લોકો સ્પર્મ ડોનેટ કરી ...

કિમ જોંગે ચીનની મુલાકાત લીધી હોવાનો અહેવાલ બહાર આવ્યો

ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ-ઉન ફરીથી ચર્ચામાં છે. હાલ કિમ જોંગ ચીનના પ્રવાસે હોવાનું માલૂમ પડ્યુ છે. કિમ જોંગ ...

ચીનનું તિયાનગોંગ -૧ સ્પેસ સ્ટેશન અઠવાડિયામાં ધરતી પર ટકરાશે

ચીનનું વર્ષ ૨૦૧૬માં નિયંત્રણ ગુમાવી ચુકેલું સ્પેસ સ્ટેશન એક સપ્તાહમાં ગમે ત્યારે તૂટી પડે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે. તિયાનગોન્ગ ...

બ્રહ્મોસ મિસાઈલના પરીક્ષણના બીજા જ દિવસે ચીનની અવળચંડાઇ  

ચીન હંમેશાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝેર ઘોળવાનું કામ કરતુ હોય છે. ભારત દ્વારા સુપર સોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં ...

Page 21 of 22 1 20 21 22

Categories

Categories