વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચારસો જેટલા કલાકારોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા ...