Tag: CHandkheda

પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા ચાંદખેડા અને વટવા ખાતે નવું શાખાઓનું ઉદઘાટન

અમદાવાદ: પંજાબ એન્ડ સિંધ બેંક આજે ગર્વ થી તેના ૧૫૫૪મુ અને ૧૫૫૫મુ શાખાનું ઉદ્ઘાટનની ઉજવણી કરે છે જેને ચાંદખેડા અને ...

હોમટાઉને ચાંદખેડામાં આમ્રકુંજ અર્ન ખાતે બીજો સ્ટોર શરૂ કર્યો

ભારતના પસંદગીના હોમ રિટેઇલ સ્ટોર હોમટાઉને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આમ્રકુંજ  અર્ન ખાતે તેના બીજા સ્ટોરની શરૂઆત સાથે ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરશે. આ નવો સ્ટોર 20,000 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જે એક છત નીચે ફર્નિચર, ડેકોર, ફર્નિશિંગ્સ, હોમવેર, મોડ્યુલર કિચન અને મોડ્યુલર વોર્ડરોબની ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ફંક્શન અને ટ્રેન્ડી ડિઝાઇનનું વિશાળ કલેક્શન ઓફર કરે છે. આ સ્ટોરમાં વિશિષ્ટ એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન અને પ્રોજેક્ટ અમલીકરણ સેવા પણ ઓફર કરાશે, જેનો લાભ ગ્રાહકો તેમના ઘરને ડિઝાઇન કરવા માટે પ્રાપ્ત કરી શકે છે. ફર્નિચર, ડેકોર, હોમવેરથી લઇને પર્સનલાઇઝ્ડ હોમ ઇન્ટિરિયર સર્વિસિસ એક છત નીચે ઉપલબ્ધ બનવા ઉપરાંત ચાંદખેડામાં નવું હોમટાઉન તમારા ઘર માટે ખરા અર્થમાં વન-સ્ટોપ-ડેસ્ટિનેશન છે. નવા હોમટાઉન સ્ટોર ખાતે ફર્નિચર કલેક્શન લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને બેડરૂમ ફર્નિચરની વિશાળ અને આકર્ષક ડિઝાઇન ઓફર કરે છે, જેમાં ક્લાસિક, ટ્રેડિશનલથી લઇને કેન્ટેમ્પરરી ડિઝાઇન સામેલ છે. આ સ્ટોર તમારી દૈનિક  જરૂરિયાતોને અનુરૂપ ફર્નિચરનું વિશાળ કલેક્શન પણ ઓફર કરે છે. તમામ ફર્નિચર ત્રણ વર્ષ સુધીની વોરંટી તથા ઘરોમાં વિનામૂલ્યે ડિલિવરી અને ઇન્સ્ટોલેશન પણ પ્રદાન કરે છે. હોમટાઉન ખાતે હોમવેર કલેક્શન ડેકોર, ફર્નિશિંગ્સ, ટેબલવેર, ગ્લાસવેર, કૂકવેર અને કિચનની આવશ્યક ચીજોમાં નવીનતમ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ ઓફર કરે છે. ડેકોર અને હોમ ફેશનમાં 5000થી વધુ ડિઝાઇન સાથે આ સ્ટોરમાં ઘરના દરેક ખૂણા માટે ઘણી વિશિષ્ટ ચીજો ઉપલબ્ધ છે.  હોમટાઉનની મોડ્યુલર સર્વિસિસ કિચન અને વોર્ડરોબ માટે કસ્ટમાઇઝ્ડ મોડ્યુલર સોલ્યુશન્સ ઓફર કરે છે, જ્યાં ગ્રાહકો 100થી વધુ સ્ટાઇલ અને ડિઝાઇનમાંથી પસંદગી કરી શકે છે, જે ઇન-હાઉસ ડિઝાઇનર્સ દ્વારા તૈયાર કરાયેલી હોય છે. મોડ્યુલર કિચન માટે હોમટાઉનની ઇન-હાઉસ બ્રાન્ડ ડ્યુરાક્યુઝિન મહત્તમ 10  વર્ષની વોરંટી અને ફ્રી સર્વિસ કેમ્પ ધરાવે છે. હોમટાઉને ભારતમાં આજની તારીખમાં 50,000થી વધુ કિચન સફળતાપૂર્વક ડિઝાઇન કર્યાં છે. આ બ્રાન્ડ ડિઝાઇન અને બિલ્ટમાં વિશિષ્ટ સેવાાઓ ઓફર કરે છે, જે એન્ડ-ટુ-એન્ડ કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન અને હોમ માટે સોલ્યુશન્સને લાગુ કરવામાં મદદરૂપ બને છે. સ્ટોર લોંચ પ્રસંગે પ્રેક્સિસ હોમ રિટેઇલ લિમિટેડના મહેશ શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં અમારો બીજો સ્ટોર શરૂ કરતા ઉત્સાહિત છીએ. ચાંદખેડામાં નવો હોમટાઉન સ્ટોર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી અને અદ્ભુત વિઝ્યુઅલ ડિસ્પ્લે દ્વારા તમારા શોપિંગના અનુભવને નવા ઉંચા સ્તરે લઇ જશે તેવો વિશ્વાસ છે. આ નવો સ્ટોર ના માનો સેલ સાથે લોંચ કરાયો છે, જેમાં 14 જુલાઇ પહેલાં ખરીદી ઉપર 50 ટકા સુધીની ડિસ્કાઉન્ટ અને 10 ટકા મનીબેક ઓફર કરાઇ રહ્યું છે. આ ઉપરાંત સેલમાં ખરીદી ઉપર વિનામૂલ્યે રિક્લાઇનર્સ અને બેડ્સ જેવી આકર્ષક ડીલ પણ સામેલ છે. આ નવા સ્ટોરના લોંચ સાથે હોમટાઉનના સમગ્ર ભારતમાં 32 શહેરોમાં 49 સ્ટોર્સ સાથે 5 મિલિયન સંતુષ્ટ ગ્રાહકોનો આધાર છે. બ્રાન્ડ તેની ડિઝાઇન, ગુણવત્તા, બેસ્ટ-ઇન-ક્લાસ ગ્રાહક અનુભવ તેમજ ફ્રી ડિલિવરી, ફ્રી ઇન્સ્ટોલેશન, 5 ફ્રી સર્વિસ કેમ્પ અને ઓન-ટાઇમ ડિલિવરી જેવી આફ્ટર સેલ્સ સર્વિસિસ ઉપર ગર્વ કરે છે.

જના સ્મોલ ફાઇનાન્સ બેન્કે અમદાવાદમાં શાહીબાગ અને ચાંદખેડામાં બ્રાન્ચ શરૂ કરી

અમદાવાદ :  જના સ્મોલ ફાઇનાન્સ બેન્કે આજે અમદાવાદમાં શાહીબાગ અને ચાંદખેડા વિસ્તારમાં નવી બ્રાન્ચ લોન્ચ કરી છે. આ લોન્ચ સાથે ...

ચાંદખેડા : મહિલા કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

અમદાવાદ :  શહેરના ચાંદખેડા વિસ્તારમાં આઇઓસી રોડ પર રહેતી અને કાલુપુર પોલીસમથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને ...

ચાંદખેડામાં ફરીવાર ધાડપાડુ ટોળકી ત્રાટકતા ભય ફેલાયોઃ એક લાખની મતાની ચોરી કરી લુંટારુઓ ફરાર

અમદાવાદઃ શહેર છેવાડે આવેલો ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર ચોરી ધાડની ઘટના બની છે. સતત બીજા મહિને પથ્થર સાથે આવતી લૂંટારુ ...

તસ્કરોનો ફરી આતંક : ૪.૨૫ લાખના દાગીનાની કરેલી ચોરી

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક જવેલર્સની દુકાનમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો શટરનું લોક અને કાચનો દરવાજો તોડી ...

Categories

Categories