ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો થયો by KhabarPatri News February 4, 2019 0 મુંબઈ: છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૫૪૨૬.૧૬ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ...