કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા હોમ લોનના ગ્રાહકો માટે નાણાકીય સલામતી મજબૂત બનાવવા જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ સાથે ભાગીદારી
મુંબઈ : કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા જીઆઈસીએચએફના હોમ લોનના ગ્રાહકોને બહેતર નાણાકીય સલામતી ...